Jio New Recharge Plan
Table of Contents
- Jio New Recharge Plan
- જિયો નો 119 વાળો રીચાર્જ પ્લાન
- Jio 119 Recharge plan detail
- કેવી રીતે રિચાર્જ કરવું ?
- અગત્યની લીંક
- જિયો ના 119 વાળા પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી છે ?
જિયો ના 119 વાળા પ્લાન નુ રીચાર્જ ક્યાથી કરવુ?
Jio નો આ નવો રીચાર્જ પ્લાન હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. અત્યારે જીયો નું સોથી સારું અને ટકાઉ નેટવર્ક ઉપલબ્ધ છે. તમને અત્યારે 100 માંથી 90 ગ્રાહકો જીઓ કંપનીના જોવા મળે છે પણ દરેક લોકોને જીયો ના બધાજ પ્લાન વિશે બધી જ માહિતી હોતી નથી,આજે અમે તમારા માટે જીઓ કંપની નો એક દમ સસ્તો પ્લાન લઇ ને આવ્યા છીએ જેમાં તમને જરુર મુજબના બધા જ લાભ મળી રહે છે.જિયો નો 119 વાળો રીચાર્જ પ્લાન
Jio Recharge Rs. 119 | મળતા લાભ |
જિયો વોઇસ કોલ | અનલીમીટેડ |
લોક્લ કોલ | અનલીમીટેડ |
STD કોલ | અનલીમીટેડ |
અન્ય ઓપરેટર પર કોલ | Jio to Non-Jio અનલીમીટેડ |
મળતો DATA | |
DATA AT 4G SPEED | 21 GB |
DAILY 4G FUP | 1.5 GB Per Day |
FUP (POST 4G DATA) | 64 kbps unlimited |
SMS | 300 SMS |
INTER NATIONAL ROAMING | – |
JIO APPS | Complimentary Subscription |
પ્લાન વેલીડીટી | 14 દિવસ |
કેવી રીતે રિચાર્જ કરવું ?
જિયોના આ નવા રીચાર્જ પ્લાનનુ રીચાર્જ કરાવવા માટે તમે આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ ના માધ્યમથી કે નજીક ના જીયો સ્ટોર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો- સૌ પ્રથમ MyJio એપ ખોલો.
- તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
- તેમા રિચાર્જ પર ક્લિક કરો.
- ઉપર ટેબમાં Value નામની ટેબ પર ક્લિક કરો.
- તેમા આપેલા વિવિધ પ્લાન પૈકી રૂ.119 વાળો પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
- આજ રીતે ઉપર આપ્યા મુજબ તમે બીજી કોઈ પણ રીચાર્જ એપ PhoePe, Paytm, Google Pay થી પણ રીચાર્જ કરી શકો છો.
અગત્યની લીંક
જિઓ 119 રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંંક્લીક કરો |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
Jio New Recharge Plan
Jio New Recharge Planજિયો ના 119 વાળા પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી છે ?
14 દિવસ
જિયો ના 119 વાળા પ્લાન નુ રીચાર્જ ક્યાથી કરવુ?
My jio App પરથી