-->

Join Group

Ad Unit (Iklan) BIG

Spoken English: સ્પોકન ઈંગ્લીશ શીખવા ક્લાસ નહિ કરવા પડે, ઘરેબેઠા free મા ફોનથી શીખવશે આ એપ.

Spoken English: સ્પોકન ઈંગ્લીશ શીખવા ક્લાસ નહિ કરવા પડે, ઘરેબેઠા free મા ફોનથી શીખવશે આ એપ.

Spoken English: સ્પોકન ઈંગ્લીશ: Duolingo app: આજકાલ રૂટીન વાતોમા અંગ્રેજી બોલવાનો ક્રેઝ છે. ઉપરાંત તમે ક્યાય બહાર જાઓ તો પણ ઈંગ્લીશ બોલતા આવડવુ જરૂરી છે. લોકો સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે ક્લાસીસ મા ફી ભરીને જતા હોય છે. આજે આપણે એવી એપ એપ.ની માહિતી મેળવીશુ જે ઇંટર્નેશનલ લેવલે સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે સૌથી વધુ વપરાતી એપ.છે. Duolingo App સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે સૌથી બેસ્ટ એપ.છે. આજે આ પોસ્ટમા Duolingo App નો ઉપયોગ કેમ કરવો અને ક્યાથી ડાઉનલોડ કરવી તે શીખીશુ.

Spoken English: સ્પોકન ઈંગ્લીશ

Table of Contents

  • Spoken English: સ્પોકન ઈંગ્લીશ
  • અંગ્રેજી બોલતા શીખો ઘરેબેઠા
  • Duolingo એપ.નો ઉપયોગ કેમ કરવો ?
  • Duolingo એપ કેવી રીતે ડાઉનલોડ કરવી
  • Duolingo App Download Link
  • Duolingo App ક્યાથી ડાઉનલોડ કરશો ?
ડ્યુઓલીન્ગો એપ (DuoLingo App) : રમત જેવી લાગે તેવા મનોરંજક મીની-લેસન સાથે અંગ્રેજી શીખી શકો છો. તમેન આવડતી ઈંગ્લીશ મા સુધારો લાવવા માટે અને સ્પોકન ઈંગ્લીશ સ્ટેપ બાય સ્ટેપ શીખવા માટે આ એપ.નો સંપૂર્ણ ફ્રી મા ઉપયોગ કરી શકો છો. Duolingo એપ્લિકેશન દ્વારા સરળતાથી અને મફતમાં અંગ્રેજી શીખો.

Duolingo સાથે, તમે તમારું અંગ્રેજી સુધારી શકશો અને તે પણ મનોરંજન સાથે. આ એપ.મા ઈંગ્લીશ શીખવા માટે ટૂંકા પાઠ તમને અંગ્રેજીના તમારા શબ્દભંડોળ અને ઉચ્ચારને સુધારવા માટે બોલવાની, વાંચવાની, સાંભળવાની અને લખવાની પ્રેક્ટિસ કરવામાં ઉપયોગી બનશે. અંગ્રેજી શીખવા માટે મૂળભૂત શબ્દો અને વાક્યોથી સ્ટાર્ટ કરો અને દરરોજ નવા શબ્દો શીખવા મળશે.

અંગ્રેજી બોલતા શીખો ઘરેબેઠા

Duolingo App (Duolingo) ના આખા વિશ્વમા 120 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ છે, આટલી મોટી સંખ્યામાં યુઝ થતી આ એપ. ખરેખર ખૂબ જ સરળતાથી ઘરેબેઠા ઈંગ્લીશ બોલતા શીખવાની સુવિધા આપે છે. તેથી જ અમે આ એપ્લિકેશનનો ઉપયોગ તમામ વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યાને ઉકેલવા માટે કર્યો છે જે અન્ય ભાષા શીખવાની છે. તેનો ઉપયોગ કર્યા પછી, અમને લાગ્યું કે આ ભાષા શીખવવાની એપ્લિકેશન પણ સ્પોકન ઈંગ્લીશ શીખવા માંગતા લોકો સાથે શેર કરવી જોઈએ ફ્રી અંગ્રેજી લર્નિંગ એપ્લિકેશન, ડ્યુઓલિંગો એપ્લિકેશનની મદદથી, વિવિધ ભાષાઓ શીખવી ખૂબ જ સરળ બની ગયુ છે.

Duolingo એપ.નો ઉપયોગ કેમ કરવો ?

  • જ્યારે તમે આ એપ. શરુ અક્રશો એટલે તમે જે ભાષા શીખવા માંગતા હોય તેને પસંદ કરો.
  • આ એપ.મા માત્ર સ્પોક્ન ઈંગ્લીશ જ નહિ પરંતુ અન્ય ભાષાઓ પણ શીખી શકાય છે.
  • આ એપ.મા આપેલી ભાશાઓ પૈકી તમને કોઇ પણ 1 ભાષા આવડતી હોવી જરુરી છે.
  • ભાષા પસંદ કર્યા પછી, તમે દરરોજ આ એપ્લિકેશન પર કેટલા સમય સુધી ભાષા શીખવા માંગો છો તો સમય દર્શાવવો પડશે.
  • હવે જો તમે શરૂઆતથી પસંદ કરેલી ભાષા શીખવા માંગતા હોવ અથવા તમે તેના વિશે થોડું જાણતા હોવ તો તમારે આમાંથી એક પસંદ કરવી પડશે.
  • આ એપ મા તમે પસંદ કરેલા વિકલ્પો અનુસાર સમગ્ર સેટીંગ કરવાનુ રહેશે.
  • એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે તમને નાની ટેસ્ટ આપવાનુ કહેશે.
  • આ ટેસ્ટમા તમે પસંદ કરેલી ભાષાને લગતા કેટલાક પ્રશ્નો પૂછવામા આવશે.
  • ટેસ્ટ પૂર્ણ કર્યા પછીતમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે.
  • તેના પર તમારી પ્રોફાઇલ બનાવો જેથી તે તમારી દૈનિક પ્રેક્ટિસને એપ.મા સેવ થતી રહેશે.

Duolingo એપ કેવી રીતે ડાઉનલોડ કરવી

Duolingo એપ.ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
  • Duolingo એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી ખૂબ જ સરળ છે
  • આ એપ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે તમારા ફોનમા પ્લે સ્ટોર ઓપન કરવાનુ રહેશે.
  • ત્યારબાદ પ્લે સ્ટોર પર સર્ચ બોકસ માં Duolingo સર્ચ કરો.
  • તમે તેને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંકનો પણ ઉપયોગ કરી શકો છો
  • આ લિંક ની મદદથી તમે સીધા જ Duolingo એપ ડાઉનલોડ પેજ પર જઇ શકસો.
  • એપ્લિકેશન સોર્સ: Google Play store

Duolingo App Download Link

Duolingo App Downloadclick here
Home pageclick here
Join whatsapp Groupclick here

Spoken English

Spoken English

Duolingo App ક્યાથી ડાઉનલોડ કરશો ?

પ્લે સ્ટોર પરથી

Related Posts

Subscribe Our Newsletter