સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) એ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023-24ની તાલીમ માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરી છે. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)એ UPSC સિવિલ સર્વિસિસ (IAS, IFS, IPS વગેરે) વર્ષ 2023-24 ની તૈયારી માટે તાલીમની જાહેરાત પ્રકાશિત કરી છે. આ તાલિમ માટે જે ઉમેવારોએ ફોર્મ ભરવા નું છે તે https://spipa.gujarat.gov.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઇન ફોર્મ તારીખ 30/04/2023 સુધીમાં ભરી શકે છે.
SPIPA UPSC તાલીમ પ્રવેશ 2023
સંસ્થા નું નામ | સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) |
તાલિમ નામ | UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા (IAS, IFS, IPS etc.) |
શરૂઆતની તારીખ | 27/03/2023 |
છેલ્લી તારીખ | 30/04/2023 |
પસંદગી પ્રક્રિયા | Merit in the entrance exam |
લોકેશન | ગુજરાત |
ઓફિસિયલ વેબસાઈટ | https://spipa.gujarat.gov.in |
SPIPA પ્રવેશ પરીક્ષા 2023 શૈક્ષણિક લાયકાત
- કોઈપણ સ્નાતક – કૃપા કરીને નીચેની મહત્વપૂર્ણ લિંકમાં સત્તાવાર સૂચના વાંચો.
SPIPA પ્રવેશ 2023 માટે જરૂરી દસ્તાવેજો
- SSC માર્કશીટ
- HSC માર્કશીટ
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
- નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
- PH પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
- આધાર કાર્ડ
SPIPA પ્રવેશ 2023 માટે અરજી ફી
- ₹ 300/- સામાન્ય શ્રેણી માટે અને ₹ 100/- અન્ય શ્રેણી માટે (રિફંડપાત્ર નથી)
spipa upsc પ્રવેશ પરીક્ષા માં કેવી રીતે ફોર્મ ભરવું?
- રુચિ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
SPIPA UPSC સિવિલ સર્વિસીસ પ્રવેશ પરીક્ષા માટે જરૂરી તારીખ
SPIPA UPSC પ્રવેશની શરૂઆતની તારીખ | 27th માર્ચ, 2023 |
SPIPA UPSC પ્રવેશની છેલ્લી તારીખ | એપ્રિલ |
પરીક્ષા તારીખ: | 11th જૂન 2023 |
|
SPIPA UPSC |
SPIPA UPSC સિવિલ સર્વિસીસ પ્રવેશ પરીક્ષા માટે જરૂરી લિંક :
આ પોસ્ટ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો comment માં જણાવવું