-->

Join Group

Ad Unit (Iklan) BIG

Gujarat Free Tablet Scheme 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો કોને મળી શકે

Gujarat Free Tablet Scheme 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો કોને મળી શકે

Gujarat Free Tablet Scheme 2023: દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે Namo E-Tablet Yojana 2023 અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવશે. આ ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે.
Gujarat Free Tablet Scheme 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો કોને મળી શકે
Gujarat Tablet Scheme 2023


Gujarat Tablet Scheme 2023

પોસ્ટનું  નામGujarat Tablet Scheme 2023
યોજનાનું નામગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023
લાભ કોન લઇ શકેકોલેજના વિદ્યાર્થીઓ
યોજનાનો ઉદ્દેશમાત્ર 1000 રૂપિયામાં ટેબલેટ
યોજના વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ઓફિશિયલ વેબસાઈટdigitalgujarat.gov.in

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના

  • ગુજરાત સરકાર દ્વારાએ અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ પુરા પાડવા. જેથી ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023 દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે.

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ઉદ્દેશ્ય

કોલેજના વિદ્યાર્થીઓ લગભગ રૂ.8000 ની કિંમતનું ટેબલેટ માત્ર રૂ. 1000 ની ખૂબ ઓછી કિંમત સાથે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાની ટેબલેટ આપવામાં આવશે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે કરી શકે. (Gujarat Tablet Scheme 2023)
  • યોજનાનું નામ: નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab)
  • શરૂઆત : વિજય રૂપાણી (ગુજરાત સરકાર)
  • લાભાર્થીઓ: ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1 ના વિદ્યાર્થીઓ

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના પાત્રતા

  • વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્યના કાયમી એવા વતની હોવા જોઈએ.
  • અરજદાર એ ગરીબી રેખા નીચે હોવા જોઈએ.
  • અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટની યાદી

  • આધાર કાર્ડની નકલ
  • મતદાર આઈડી કાર્ડની નકલ
  • 12 પાસનું પ્રમાણપત્ર
  • ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશનું પ્રમાણપત્ર
  • ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર.

NAMO ટેબ્લેટ અરજી કરવાની પ્રક્રિયા [Offline)

  • તમારી કોલેજમાં જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારે રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ચાર્જ છે. ત્યાર પછી, તમને કોલેજ દ્વારા જ ટેબ્લેટ આપવામાં આવશે
હેલ્પલાઇન નંબર: 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો










વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે?

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.




Gujarat Tablet Scheme 2023 માં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં આપવામાં આવશે?

વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં નમો ટેબ્લેટ આપવામાં આવશે.




Namo Tablet Free ક્યાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે?

કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.




ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના નો લાભ લેવા માટે કયા પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે?

નમો ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.




Namo e-Tablet Yojana Schemes ની ઓફિશિયલ હેલ્પલાઇન નંબર કયો છે?

નમો ટેબ્લેટ યોજના બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો નમો હેલ્પલાઇન નંબર 079-26566000 પર કોલ કરીને પૂછી શકો છો.

Related Posts

Subscribe Our Newsletter