TET પરીક્ષામાં શિક્ષણ વિભાગે લાયકાતમાં સુધારો કર્યો
પોસ્ટ | tet |
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો | 20/03/2023 થી 29/03/2023 |
નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો | 20/03/2023 થી 29/03/2023 |
TET પરીક્ષાની તારીખ | 23/04/2023 |
પરિપત્ર ૧૮/૦૩/૨૦૨૩ મુજબ સુધારો
- શિક્ષણ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૩ પત્ર ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૨૨/પ્રાશિનિ-૨૩૮-ક થી શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવ થી નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો TET-1 ની પરીક્ષા પહેલા ફોર્મ ભરી શકે તે માટેની આનુષંગિક કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવ થી નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે.
- TET-II ની પરીક્ષા આપવા અત્રેની કચેરીના તા.૧૭-૧૦-૨૦૨૨નાં જાહેરનામાના અનુસંધાને જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા તે ઉમેદવારો તેમજ આ સુધારેલા જાહેરનામા અને શિક્ષણ વિભાગનાં ઠરાવ તા.૧૭-૦૩-૨૦૨૩નાં ઠરાવથી નિયત કરેલ શૈક્ષણિક લાયકાતો ધરાવતા તા.૨૯-૦૩-૨૦૨૩ સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરનાર તમામ ઉમેદવારોની કસોટી તા.૨૩-૦૪-૨૦૧૩નાં રોજ યોજાશે.
- શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
- રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩- ૯૭૦૯ની અન્ય બાબતો જોગવાઇઓ યથાવત રહેશે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.
TET પરીક્ષાની તારીખતમામ ઉમેદવારોની કસોટી તા.૨૩-૦૪-૨૦૧૩નાં રોજ યોજાશે.
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચેમહત્વ