Traffic E Challan 2023 |
Traffic e-challan refers to an electronic notice or fine issued by traffic police or other relevant authorities for violating traffic rules and regulations. In many countries, including India, e-challans are increasingly being used as a digital method of issuing and managing traffic fines to streamline the enforcement process and reduce paperwork.
When a traffic rule violation occurs, such as over-speeding, red light jumping, improper parking, or not wearing a seatbelt, the traffic police or other authorities may capture the offense using various means, such as speed cameras, CCTV cameras, or manual observation. The relevant details, such as the vehicle number, type of violation, and location, are then recorded electronically, and an e-challan is generated and sent to the registered owner of the vehicle.
ઈ ચલણનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
- વાહનનો ઓનલાઇન મેમો ચેક કરવા માટે સૌથી પહેલા પહેલા તમારે ઓફીસીયલ વેબસાઇટ echallan.parivahan.gov.in ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાં તમને અલગ અલગ ત્રણ વિકલ્પ જોવા મળશે (ચલણ નંબર, વ્હીકલ નંબર, DL નંબર) મળશે. ત્યાં તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
- વ્હીકલ નંબર સિલેક્ટ કર્યા બાદ વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારા વાહનનો નંબર નાખો, જે પછી એક Captcha code આવશે. આ પછી તમે Get Detail પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ઓનલાઇન જનરેટ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ નુ સ્ટેટ્સ ચેક કરી શકો છો.
traffic police office or bank in person. Bring the details of the e-challan, such as the printed copy of the e-challan or the information displayed on your mobile device, along with the necessary payment amount in cash or other acceptable forms of payment. Follow the instructions provided by the traffic police or bank officials to complete the payment process.
ઈ ચલણ પેમેન્ટ
- જો તમને આ વેબસાઇટ પર તમારા વાહન માટે ચલણની ડીટેઇલ જોવા મળે તો તમે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. આ માટે તમારે ચલણની આગળ Pay Now ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ મા તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર જશો. આ પછી (Next) ઑપ્શન પર ક્લિક કરો. આ પછી તમને સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ જોવા મળશે. હવે તમારે Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચલણની ઓનલાઇન ચૂકવણી કરી શકો છો.
હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે WhatsApp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
E-Challan ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
echallan.parivahan.gov.in