-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ 10 નું પરિણામ ક્યારે આવી શકે ? વિશે માહિતી

ધોરણ 10,12 સામાન્ય પ્રવાહ પરિણામ : રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં પેપર ચકાસણીની કામગીરી હવે પૂર્ણ થઇ ગઇ છે અને ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે.



ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઇ હતી. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જાહેર કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મે મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ 10નું પરિણામ આવી શકે છે.

રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં પેપર ચકાસણીની કામગીરી હવે પૂર્ણ થઇ ગઇ છે અને ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. જે પૂરી થતા મે મહિનામાં ધો.10- પરિણામ આવી શકે છે. જે અનુસાર, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવાનો નિર્ધાર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો તે મુજબ ગત વર્ષ કરતા 10 દિવસ વહેલું પરિણામ આવી ગયું છે.

GSEB: ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ||Std 10 Results||www.gseb.org

ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB SSC RESULT 2023): તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

ધોરણ 10 પરિણામ 2023

  • પોસ્ટનું નામ ધોરણ 10 પરિણામ બાબત
  • બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
  • વિદ્યાર્થીઓની સંખ્યા 118696
  • પરિણામનું નામ GSEB SSC RESULT 2023
  • પરિણામની તારીખ જૂન માસના પ્રથમ સપ્તાહમાં
  • વેબસાઈટ www.gseb.org

ધોરણ 10 પરિણામ 2023

  • ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?
  • Std 10 Results Download.
  • Std 10 Results 2023.
  • Std 10 Results Gujarat.
  • Std 10 Results SSC Download.
  • SSC Results Gujarat.
  • SSC Gujarat Results 2023.
ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.

હતી.







ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી.

ધોરણ 10 પરિણામ 2023નું પરિણામ ક્યારે જાહેર થશે ?

ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

પાસ થવા માટે 33 ટકા માર્ક્સ જરૂરી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડની ધોરણ 10મી પરીક્ષા 2023 માર્ચ 14થી 28 દરમિયાન લેવામાં આવી હતી. ભૂતકાળના પરિણામના વલણો મુજબ, GSEB મેના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ જાહેર કરશે. ગુજરાત શિક્ષણ બોર્ડની GSEB 10મી બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ હાંસલ કરવા જરૂરી છે.

આ રીતે ચેક કરો તમારું પરિણામ

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રીઝલ્ટ 2023 (ધોરણ 10 અને 12) પર ક્લિક કરો
  • પરિણામ ચેક કરવા માટે તમારો સીરીયલ નંબર એડ કરો
  • જે બાત સબમીટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્કીન પર જોવા મળશે. અને ડાઉનલોડ પણ કરી શકશો
તમારું ધોરણ 10 નું પરિણામ જોવા અહીં ક્લિક કરો

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

Related Posts

Subscribe Our Newsletter