-->

Join Group

Ad Unit (Iklan) BIG

Gujarat Weather Update: અંબાલાલ પટેલ એ કરી મોટી આગાહી બે બે વાવાઝોડું થશે સક્રિય ,જાણો ગુજરાતમાં કેટલી થશે અસર

Gujarat Weather Update: અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે.તેમને અનુમાન કર્યું છે કે ચોમાસા પહેલા બે-બે વાવાઝોડા સક્રિય બનશે. આ વાવાઝોડની ગુજરાતમાં કેટલી અસર થશે?

બે બે વાવાઝોડુ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય બનશે.અને બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સક્રિય બનવાની શક્યતા છે.બે-બે વાવાઝોડું એકસાથે ચાલી શકે નહીં , પરંતુ કેટલીક વખતે વિશિષ્ટ સ્થિતિ જોવા મળે છે વેસ્ટન ડીસ્ટરબન્સ ઘટાડો થવાની આગાહી છે.


વાવાઝોડું કઈ તારીખે આવશે

હવામાનની સ્થાન અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર અરબી સમુદ્રમાં ત્રણથી સાત જુનની વચ્ચે વાવાઝોડું સક્રિય બની શકે છે. જ્યારે બીજી બીજુ વાવાઝોડું બંગાળની ખાડીમાં 7 થી 10 જૂન ની આસપાસ સક્રિય થશે. વાવાઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે.આવું ક્યારે બન્યું નથી કે ,બે બે વાવાઝોડા સાથે આવ્યા આવું થવાના કારણે ચક્રવાતોની રચના અને તીવ્રતામાં હવાનું દબાણ નિયમિત ભૂમિકા ભજવે છે.

ભારે વરસાદની શક્યતા

ચક્રવાત ના કારણે ગુજરાતમાં 7 થી 11મી જૂન વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. આઠથી દસમી જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવનીલાયક વરસાદ થવાની શક્યતા છે. ચક્રવાત નો માર્ગ જે નક્ષત્રમાં હશે તે નક્ષત્રમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જો રોહિતની નક્ષત્રમાં તેનો માર્ગ હશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રને આવવાન તરફનો માર્ગ હશે તો સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સારો વરસાદ થશે.અરબી સમુદ્રમાં ઊંચા તાપમાનના કારણે વાવાઝોડું વધુ સક્રિય બનવાની શક્યતા છે અને વાવાઝોડાની અસર વધુ થશે.અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર બંગાળના ખાડીમાં વાવાઝોડું પશ્ચિમ બંગાળ મને મ્યાનમારની અસર કરશે જે 7 થી 10 જૂન ની આસપાસ આવશે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં વાવાઝોડું દક્ષિણ ભારત કેરળ કર્ણાટક મુંબઈ અને ગુજરાત માં ભારે વરસાદ આવી શકે છે જે ત્રણથી સાત જુનની વચ્ચે વાવાઝોડું સક્રિય બની શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી કરી છે કે 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે.15 દિવસ 17 જૂન ને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે 22 થી 25 જુને અન્ય વિસ્તારમાં જોવાશે આવવાની શક્યતા છે. સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતોએ આ સમયે વાવણી કરી શકે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો
FAQ

1) બે વાવાઝોડું ક્યાં ક્યાં આવી શકે છે?

એક અરબ સાગરમાં અને બીજું બંગાળની ખાડીમાં આવી શકે છે

2) ગુજરાતમાં કઈ તારીખે વાવાઝોડું આવવાની શક્યતા છે?

ગુજરાતમાં 3 થી 7 જુની વચ્ચે વાવાઝોડું આવવાની શક્યતા છે

Related Posts

Subscribe Our Newsletter