મિત્રો, હવે હું તમને બેંક ઓફ બરોડાના લોન બાબતે માહિતી આપવા જઈ રહ્યો છું. Bank of Baroda Personal લોન વિશે વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી શકે છે.
– Eligibility.
- લોન લેવા માટે ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
- નોકરી કરતા વ્યક્તિઓની પેંશન પામે છે તો તેમના માટે 65 વર્ષ વધુ વય સુધી જ મળી શકશે.
BOB Personal Loan – ડોક્યુમેન્ટ
- ફોર્મ 135 સાથે 3 પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ.
- આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર.
- રહેઠાણના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ / પાસપોર્ટ / લાયસન્સ ન્સ/ ભાડા કરાર.
- ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ / પાન કાર્ડ.
- પગારદાર વ્યક્તિઓ માટે છેલ્લા ત્રણ માસની સેલેરી સ્લીપ / બેંકનું 6 મહિનાનું સ્ટેટમેન્ટ.
- સ્વ-રોજગાર કરતી ઈન્કમ ટેક્ષ રીટર્ન / વ્યવસાયનો પુરાવો.
Bank of Baroda Personal Loan માટે કઈ રીતે અરજી કરવીબેંક ઓફ બરોડામાં પર્સનલ લોન કેવી રીતે
- અરજી કરવા માટે, તમારે પહેલા તેના હોમ પેજ પર જવું પડશે. તે બાદ ઓનલાઇન અરજી કરવા માટે વિગતો ભરી શકાય છે.
- એ બાદ તમારે લોન વિકલ્પ માં Personal Loan પર ક્લીક કરો.
- હવે ત્યાં તમને Apply Now નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- તે બાદ ત્યાં તમારે નીચે આપેલા “Proceed” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
- હવે અહીં તમારે તમારો મોબાઈલ નંબર, બચત/કરન્ટ એકાઉન્ટ નંબર જેવી જરૂરી માહિતી અને લોનની રકમ દાખલ કરવી પડશે.
- ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
- બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા જોઈએ
- હવે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
- સબમિટ કર્યા પછી, તમારો બેંક કે ઓનલાઈન સંપર્ક કરવામાં આવશે