-->

Join Group

Ad Unit (Iklan) BIG

RBI NEW RULES : જો તમને લોન ચૂકRBI NEW RULES : જો તમને લોન ચૂકવતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જુઓ કપરા સમયે RBI નો આ નિયમ તમને આશીર્વાદરૂપ સિદ્ધ થશેવતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જુઓ કપરા સમયે RBI નો આ નિયમ તમને આશીર્વાદરૂપ સિદ્ધ થશે

RBI NEW RULES : આજકાલ લોકો ઘર, ગાડી, એજ્યુકેશન કે કાર માટે લોન લઈને પોતાના ઈચ્છાઓના સપના પૂરા કરે છે. જો તમે પણ કોઈ પણ બેંકમાંથી કાર લોન, હોમ લોન કે પછી પર્સનલ લોન લીધી છે, પરંતુ એની ચૂકવણી કરવામાં તમને મુશ્કેલી નો સામનો કરવો પડતો હશે તો આજે અમે અહીં તમારા માટે તમારી કામની વાત લઈને આવ્યા છીએ.




        RBI NEW RULES

  • ટાઈટલ જો તમને લોન ચૂકવતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જુઓ કપરા સમયે RBI નો આ નિયમ
  • શબ્દ 500 શબ્દ
  • કેટેગરી જાણવા જેવું
ડિફોલ્ટર બનીને પોતાનો સી-બિલનો રેકોર્ડ ખરાબ કરવા થી વધુ સારું છે કે તમને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આ રુલ્સ વિશેની પૂરતી માહિતી હોય. આરબીઆઈ બેંકનો આ નિયમ તમને ડિફોલ્ટર થવાથી રોકશે અને તમારો રેકોર્ડ પણ ખરાબ ન થાય જ પણ એની સાથે સાથે તે તમારી લોનનું વ્યાજ અથવા EMI ઓછા માં પણ મદદરૂપ સાબિત થશે.

ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ (CIBIL) લોન કે પછી ક્રેડિટ કાર્ડ ના માધ્યમથી દેશમાં લોકોની ખર્ચ કરવાની આદત પર લક્ષ રાખવાનું કામ કરે છે. ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા તેના એક રિપોર્ટમાં ઘણા બધા આપણને ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા

આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે અસુરક્ષિત લોન (ક્રેડિટ કાર્ડ ખર્ચ) લેનારાઓની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે, જ્યારે પર્સનલ લોન પણ કોવિડ પહેલાના સ્તરથી વધી છે. આ રિપોર્ટ આરબીઆઈ માટે એક ચેતવણી સમાન છે.


લોન ધારકો માટે આરબીઆઈના નિયમથી કઈ રાહત મળી ? (RBI NEW RULES)


લોન ચૂકવવામાં અસમર્થ લોકોને રાહત આપવા માટે આરબીઆઈ બેંક દ્વારા અનેક પ્રકારની માર્ગદર્શિકાઓ બનાવવામાં આવી છે, જે લોન ડિફોલ્ટર્સ માટે એક રાહત સમાન છે, કારણ કે તેનાથી તેમને લોન ચૂકવવા માટે વધારાનો સમય અથવા ટાઈમ મળી રહે છે.
રિસ્ટ્રક્ચરિંગ પણ એક વિકલ્પ છે

ઉદાહરણ પ્રમાણે જોઈએ તો જો તમે 10 લાખ રૂપિયાની લોન લીધી છે, પરંતુ હવે કોઈ કારણસર તમે તેને સંપૂર્ણ રીતે ચૂકવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આરબીઆઈની માર્ગદર્શિકા પ્રમાણે, તમે તેનું પુનર્ગઠન કરી શકો છો.

આવી સિચ્યુએશનમાં તમારે રૂપિયા 5 લાખ ની રકમ ચૂકવવી પડશે અને બાકીના 5 લાખ રૂપિયા ધીરે ધીરે લાંબા સમય તમારી સુવિધા અને નક્કી કરેલાં નવા નિયમ પ્રમાણે ચૂકવી શકો છો. આ રીતે તમારો EMIનો બોજ પણ હળવો થઈ જશે.

ડિફોલ્ટર બનવાથી આપના CIBIL રેકોર્ડ પર કેવી રીતે અસર કરે છે ? (RBI NEW RULES)


ખરેખર લોનનું રિસ્ટ્રક્ચરિંગ તમારા માટે એક બેસ્ટ વિકલ્પ તો છે જ કારણ કે આ વિકલ્પો તમારા પરથી લોન ડિફોલ્ટરનો લાગેલો ટેગ દૂર કરવાનું કાર્ય કરે છે. વ્યક્તિના લોન ડિફોલ્ટર હોવા થી તેની ક્રેડિટ હિસ્ટ્રી અને હેલ્થ બંને પર નેગેટિવ અથવા નકારાત્મક અસર કરે છે. આ કારણસર જ તમારો CIBIL સ્કોર પણ બગડે છે અને એને કારણે જ તમારા માટે ભવિષ્યમાં લોન લેવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે.

આ લોન ની ફી અલગથી વસૂલવામાં આવશે અને મુખ્ય બાકી રકમમાં ઉમેરવામાં આવશે નહીં. આરબીઆઇ બેંકનું આ નિયમ લોન ડિફોલ્ટના કિસ્સામાં લોંદારોકો પર વસૂલવામાં આવતા વધારાના વ્યાજને રોકવામાં ઉપયોગી થશે.

જો તમે પણ બેંકમાંથી કોઈ પ્રકારની લોન લીધી હોય તો આ સમાચાર ની માહિતી તમને રાહત આપશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ લોન ધારકોને રાહત આપતાં કહ્યું કે, બેંકો લોન ડિફોલ્ટ પર લાદવામાં આવેલા દંડને કેપિટલાઈઝ કરી શકશે નહીં.


અત્યાર સુધી, લોન ડિફોલ્ટના કિસ્સામાં, પેનલ્ટી ફી બેંકો ના માધ્યમથી મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે, બાદમાં બેંકો તે રકમ પર વ્યાજ પણ વસૂલે છે. પરંતુ આરબીઆઈ બેંકોએ આપવામાં આવેલા નીયમ પછી હવે ગ્રાહકોને રાહત મળશે.

આરબીઆઈ ડ્રાફ્ટ જણાવે છે કે પેનલ્ટી ચાર્જ વસૂલવાનો લક્ષ ઉધાર લેનારાઓમાં ક્રેડિટ શિસ્તની ભાવના કેળવવાનો અને ધિરાણકર્તાઓને યોગ્ય પ્રમાણમાં વળતર આપવાનો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે પેનલ્ટી ચાર્જ એ કોન્ટ્રાક્ટેડ વ્યાજ દર કરતાં વધુ કમાણીનું સાધન નથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો

RBI NEW RULES

નોંધ
આ લેખ અમે તમને સમાચાર પત્રોના માધ્યમથી માહિતી એકત્ર કરી તમને ઉપલબ્ધ કરી રહ્યા છે. આ લેખની અમે પુષ્ટિ કરતા નથી.

Related Posts

Subscribe Our Newsletter