-->

Join Group

Ad Unit (Iklan) BIG

Debit Card Information: આ અંકની અંદર છુપાયેલી હોય છે અગત્યની માહિતી

Debit Card Information: ડેબિટ કાર્ડ પર લખવામાં આવેલા 16 અંક ની માહિતી, આ અંકની અંદર છુપાયેલી હોય છે અગત્યની માહિતી

Debit Card Information: આપણે બધા આજકાલ પોતાના બેન્ક ખાતા ધરાવતા હોઈએ છીએ. અને બેન્ક ખાતાના ATM Debit Card નો ઉપયોગ પણ કરીએ છીએ. આ ડેબિટ કાર્ડ માં આગળના ભાગ પર 16 અંક ના નંબર લખેલા હોય છે. શું તમે જાણો છો આ Debit Card Information વિશે, તથા અન્ય બીજી પણ માહિતી આ કાર્ડમાં આપેલી હોય છે. જેમાં ખાતા ધારકનું નામ તથા બેન્ક નું નામ અને પાછળની બાજુએ પણ એક કોડ આપેલો હોય છે. જે ખૂબ જ અગત્યનો હોય છે. જે કોડ કોઈને પણ આપવો જોઈએ નહીં. તો ચાલો જાણીએ Debit Card Information વિશે.






Debit Card Information


બેન્કની સેવાઓ સમયની સાથે સાથે ખૂબ જ સરળ થઈ રહી છે. એક સમય એવો હતો જ્યારે લોકોને પૈસા ઉપાડવા માટે કલાકો સુધી બેંકમાં લાઇન માં ઊભું રહેવું પડતું હતું. પરંતુ જયારે Debit card અને ATM કાર્ડની શરૂઆત પછી આ ઝંઝટ માઠી મુક્તિ ગઈ. હવે કોઈ પણ સમયે ATMએ જઈને પૈસા ઉપાડી શકાય છે. સાથે જ રોકડ રકમપણ સાથે રાખવા ઝંઝટનો પણ મુકત થઈ ગયા છીએ.

હાલ UPI એ ઘણું કામ સરળ કરી દીધું છે છતાં પણ ઘણા લોકો એવા છે જે હજુ પણ Debit card રાખે છે અને તેના દ્વારા જ પેમેન્ટ કરે છે. કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડા કાર્ડમાં એવું તે શું છે? કે એવી તો કઈ ટેકનોલોજી છે જેને કારણે સીધા બેંકમાંથી પૈસા કપાઈ જાય છે. ચાલો જાણીએ નીચે મુજબ.

ડેબિટ કાર્ડ માહિતી

જે લોકો ડેબિટ કાર્ડ ઉપયોગ કરે છે એમને જોયું જ હશે કે ડેબિટ કાર્ડ પર 16 આંકડાનો નંબર છપાયેલો હોય છે. આ 16 આંકડાઓ માં જ તમારા કાર્ડની ખૂબ જ અગત્યની માહિતી છુપાયેલ હોય છે. આ આંકડાઓ તમારા Verification, Security અને ઓળખ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે કોઈપણ જગ્યા એ ડેબિટ કાર્ડથી પૈસા ચૂકવો છો ત્યારે તેમાં રહેલ એ 16 આંકડાઓ દ્વારા જ તમારો બેંક એકાઉન્ટ નંબર અને કાર્ડ કંપનીની માહિતી મળી મળે છે.

16 આંકડાની માહિતી


Debit Card Information માં ડેબિટ કાર્ડ પર છપાયેલા 16 આંકડાઓમાંથી પહેલા 6 આંકડા ‘Bank Identification Number’ હોય છે. એ પછીના 10 આંકડાઓને card holder નો યુનિક નંબર કહેવામાં આવે છે. આ એટલા માટે કહેવામાં આવે છે કે જો ભૂલથી પણ કાર્ડ ખોવાઈ જાય તો તેને તરત જ બ્લોક કરી દેવું જોઈએ. ચાલો જાણીએ શું છે 16 આંકડાઓના અર્થ વિશે.

16 આંકડાનો અર્થ

Debit Card Information માં પહેલા 6 આંકડાઓ દર્શાવે છે કે કઈ કંપનીએ આ કાર્ડ issue કર્યું છે. તેને issue Identification નંબર કહેવામાં આવે છે. આ સિવાયના 7 માં આંકડાથી 15મો આંકડા સુધી બેંક ખાતા સાથે સંબંધિત હોય છે. અને કાર્ડનો 16મો આંકડો દર્શાવે છે કે તમારું કાર્ડ કેટલા સમય માટે માન્ય છે. છેલ્લા અંકને checksum Digit કહેવામાં આવે છે.

આપણી પાસે રહેલા ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ પર લખેલા 16 અંક ના ડીઝીટ ખૂબ જ અગત્યના હોય છે. આ આંકડા ક્યારેય કોઇ સાથે શેર ન કરવા જોઇએ.

Related Posts

Subscribe Our Newsletter